Vithal Vithal Vithala
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરી ૐ વિઠ્ઠલા (ર)
કોણે કોણે દિઠેલા હરિ ૐ વિઠ્ઠલા… (ર)
વિઠ્ઠલા….
મથુરામાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા
વાસુદેવે દિઠેલા હરિ ૐ વિઠ્ઠલા
વિઠ્ઠલા….
ગોકુળમાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા
નંદબાવાએ દિઠેલા હરિ ૐ વિઠ્ઠલા
વિઠ્ઠલા….
મેવાડમાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા
મીરાબાઈએ દિઠેલા હરિ ૐ વિઠ્ઠલા
વિઠ્ઠલા….
જૂનાગઢમાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા
નરસિંહ મહેતાએ દિઠેલા હરિ ૐ વિઠ્ઠલા
વિઠ્ઠલા….
વિરપુરમાં આવેલા હરિ ૐ વિઠ્ઠલા
જલારામે દિઠેલા હરિ ૐ વિઠ્ઠલા
વિઠ્ઠલા….
પંઢરપુરમાં આવેલા પાંડુરંગે દિઠેલા
હરિ ૐ વિઠ્ઠલા વિઠ્ઠલા………