Select Page

Teri Sawari Surat

Tera Sawari Surat

તેરી સાવરી સુરત છટાદાર

મન હરે પ્રાણ હરે

ચલત મરોરે હસી ચિત ચોરે

બસ કરલી સબ વ્રજનાર

શિર ઝરકસી ચીરા, પહરે પટપીરા

તેરે ઉર બિચ મોતી કુંદા હાર

નર કે સ્વરોનો જાને કધુ ટોના

તેરે મન બસ કીનો મોરે યાર

‘પ્રેમાનંદ’ હરી કિ્રપન છબી તેરી

નિત્ય રાખત ઉર બિચ ધાર