Tan To Mandir Hain
તન તો મંદિર હૈ હ્રદય વૃંદાવન હૈ
વૃંદાવન મેં હૈ બસે રાધિકા કિશન
પ્રેમ હી તો તીર્થ હૈ, પ્રેમ ધર્મ હૈ
પ્રેમ હી તો અર્ચના, પ્રેમ કર્મ હૈ
પ્રેમ હી પ્રભુ કા નામ, પ્રેમ હી ભજન
જગ તો અંધકાર હૈ, ઈસસે દૂર નિકલ
જ્ઞાન કા પ્રકાશ કર, જન્મ કર સફલ
રાધા કિશન ચરન મેં, નિત્ય કર નમન
તુજ ને કરું છું યાદ ઓ કાના
તારી છે મને આશ
તારા વિના શું જીવન મારું
રાત-દિવસ હું તુજને ભજું છું
મુખ પર તારું નામ રટું છું
હ્રદયમાં તારી છબીને ધરું છું
સાંજ પડે ને મનડું રોવે
આંખડી તારો રસ્તો જોવે
તારા વિના મારે નથી રે જીવવું
આટલું મારે તુજને ઠેરવું