Select Page

 

Sarveshwari Jagdishwari

 

સર્વેશ્વરી જગદિશ્વરી

હે માત્રીરૂપ મહેશ્વરી

મમતામયી કરૂણામયી હે માત્રીરૂપ

 

જગજીવની સંજીવની

સમસ્ત જીવનેશ્વરી

 

કૃપાલીની જગતારીણી

પ્રતિપલ ભુવન હ્રદયેશ્વરી

 

તમ હારીણી શુંભ કારીણી

મનમોહિની વિશ્વેશ્વરી