Raghupati Raghav Raja Ram
રઘુપતિ રાઘવ રાજારામ
પતિતપાવન સીતારામ
ઈશ્વર અલ્લાહ તેરો નામ,
સબકો સન્મતિ દે ભગવાન
મંદિર મસ્જીદ તેરો ધામ,
સબકો દર્શન દે ભગવાન
રાત્રે નિદ્રા દિવસે કામ
કયારે ભજશો શ્રી ભગવાન
કરતા જઈએ ઘરના કામ
મુખથી લઈએ રામનું નામ
સીતારામ જય સીતારામ
ભજ પ્યારે તું સીતારામ