Mane Pyaru Lage
મને પ્યારું લાગે, મને પ્યારું લાગે..
શ્રીજી તારું નામ ..
તન, મન, ધન શ્રીજી ના ચરણોમાં .. (કોરસ)
મેતો છોડી દીધા, સઘળા કામ ..
તન, મન, ધન શ્રીજી ના ચરણોમાં .. (કોરસ)
શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી, (કોરસ)
મન મંદિરિયે તુલસીની માળા
ભવ બંધનના તોડે છે તાળા ..
મન મંદિરિયે તુલસીની માળા
ભવ બંધનના તોડે છે તાળા ..
મારું ઘર બને રૂડું વ્રજ ધામ
તન મન ધન શ્રીજી ના ચરણોમાં … (કોરસ)
મને પ્યારું લાગે, શ્રીજી તારું નામ ..
તન, મન, ધન શ્રીજી ના ચરણોમાં ..
શ્રીનાથજી, શ્રીનાથજી, શ્રીનાથજી, (કોરસ)