Select Page

Darshan de Maa Darshan De

દર્શન દે માં દર્શન દે

દર્શન દે, માં દર્શન દે, માં દર્શન દે,

તાર મિલન ની ઝંખના છે આ મન માં,

તારા નામ ની રાતનાછેરોમમાં રોમ મા,

માં દર્શન દે…

પ્રેમ હું તારા પૂજન કરું,

ભક્તિભાવ તારા ગુણગાન કરું,

માં દર્શન દે…

સારા વિશ્વમાં તારી લીલા નીરખું,

જોઈ રચના ને વિસ્મિત થઇહરખું,

માં દર્શન દે…

તારા દરશન થી થઈએ પવન,

તો તો માટી જાય જગની આવન જાવન,

માં દર્શન દે…