Bam Bam Laheri Shiv
બમ બમ લહેરી શિવ શિવ લહેરી
બમ બમ લહેરી શિવ શિવ લહેરી (કોરસ)
કોઈ ગાયે
અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી. (કોરસ)

ગંગાજીની ધારા બોલે, ઘટોઘટ માંહી બોલે,
શિવ લહેરી રે ભાઈ શિવ લહેરી
બમ બમ લહેરી શિવ શિવ લહેરી
બમ બમ લહેરી શિવ શિવ લહેરી (કોરસ)
કોઈ ગાયે
અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી. (કોરસ)
અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી. (કોરસ)
શ્યામ કેરી બંસી બોલે, મીરાનો એકતારો બોલે,
શ્યામ કેરી બંસી બોલે, મીરાનો એકતારો બોલે, (કોરસ)