Anant Rupini
અનંત રૂપીની
અનંત રૂપિણી અનંત ગુણવતી,
અનંતનામ્ની ગિરીજે માં.
શિવહૃન્મોહિની વિશ્વવિલાસિની,
રામકૃષ્ણ જય દાયિની માં.
જગતજનની ત્રિલોકપાલીની,
વિશ્વસુવાસીની શુભદે માં.
દુર્ગતિનાશિની સન્મતિદાયીની,
ભોગમોક્ષસુખકારીની માં.
પરમે પાર્વતી સુંદરી ભગવતી,
દુર્ગે ભામતી ત્વં મેં માં.
પ્રસિદ માતર નગેન્દ્રનંદિની,
ચિરસુખદાયીની જય દે માં.