Ab Pari Sanj અબ પરી સાંજ દિવસ ગયા બિતી ભયી રજની કી મન ભીતી અબ કાલ ગયા કછુ ખ્યાલ ન કીનો અજહું ન છાંડી અનિતી રે મીટી નહીં વ્યાધિ તન વ્યસન ઉપાધિ સુધરી નહીં કછુ સ્થિતિ રે ‘વિંગલ’ કહે ચેતી લે તું પ્રાની પ્રભુ ભજવે મેં ઘર પિ્રતી રે